Pages

Labels

Friday, 30 August 2019

NMMS TEST Time table

🏵 _*વિઝન NMMS*_ 🏵

💥 *ખુશ ખબર* .......💥
નમસ્કાર,
સારસ્વત મિત્રો....

 *વિઝન NMMS* દ્વારા  આપની શાળાના બાળકો શિષ્યવૃત્તિ પરીક્ષાની પાયાની પદ્ધતિસર તૈયારી કરી શકે તે હેતુથી.....
📝NMMS પરીક્ષાના પ્રશ્નપત્ર મુજબ તૈયાર કરેલ ટેસ્ટ પેપર...
📝અલગ અલગ ટોપિક પ્રમાણે તૈયારી કરવામાં એકદમ સરળ...
📝  *વિભાગ -A*( *બૌદ્ધિક યોગ્યતા કસોટી:MAT* ) ની સચોટ પ્રેક્ટિસ માટે બેસ્ટ પેપર...
📝 *વિભાગ -B* ( *શૈક્ષણિક યોગ્યતા કસોટી:SAT* ) *NCERT* અને *GCERT* અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ પેપર....
📝 *વિભાગ -B* માં *HOT* ( *હાયર ઓર્ડર થિન્કિંગ* ) પ્રકારના ખાસ પ્રશ્નો નો સમાવેશ કરાયેલ પેપર...
📝📝વિધાર્થીઓ ઘરે પણ સરળતાથી પ્રેક્ટિસ કરી શકે તથા શિક્ષક મિત્રોનો સમય બચાવી શકાય તે હેતુસર ટેસ્ટ પેપર તૈયાર કરી *ટાઇમટેબલ* મુજબ સમયાંતરે ગ્રુપમાં PDF સ્વરૂપે મુકવામાં આવશે....ટેસ્ટ ટાઇમટેબલ માટે અહીં ક્લિક કરો.
👉"વિઝન NMMS" Demo book માટે અહીં ક્લિક કરો.
 *ખાસ નોંધ* :- *NMMS ટેસ્ટ પેપર મુજબની તૈયારી કરવા માટે ઝડપથી વિઝન NMMS બુક મેળવવા સંપર્ક કરશોજી....*

 *નોંધ* :-NMMS પરીક્ષાની સંપૂર્ણ તૈયારી અને બેસ્ટ પ્રેક્ટિસ માટે ટેસ્ટ પેપરનો કાર્યક્રમ અમારી *"All in one"* બુક *વિઝન NMMS* ની અનુક્રમણિકા મુજબ નો રહેશે...
🙏🏻 *આપના સાથ સહકારની અપેક્ષા 🙏🏻

Sunday, 25 August 2019

NMMS પેપર.

 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ NMMS પરીક્ષાના પેપર પેપર પ્રેક્ટિસ વર્ષ 2012 થી 2018 છેલ્લા સાત વર્ષના પેપર માટે..
NMMS-2012
NMMS-2013
NMMS-2014
NMMS-2015
NMMS-2016
NMMS-2017
NMMS-2018
NMMS -2019 પરીક્ષાની સંપૂર્ણ અને બેસ્ટ પ્રેક્ટિસ માટે All in one બુક "વિઝન NMMS" બુકની Pdf માટે અહીં ક્લિક કરો.



Wednesday, 21 August 2019

NMMS Demo

*📙VISION NMMS📘*
નમસ્કાર....
શિક્ષકમિત્રો,વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ ...
✍🏻.... *NMMS* પરીક્ષાની તૈયારી કે પ્રેક્ટિસ માટેનું પુસ્તક ખરીદતી વખતે નીચેની બાબતોનો ખાસ ખ્યાલ રાખશોજી...
🔴પુસ્તક તૈયાર કરનાર *NMMS* પરીક્ષા કે તેને અનુરૂપ માર્ગદર્શન સાથે સંકળાયેલ છે.
🔴પુસ્તકમાં *NMMS* પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી કરી શકાય તેવું પ્લાનિંગ છે ખરું?
🔴પુસ્તકમાં આપવામાં આવેલ સાહિત્યનું લખાણ,વિભાગ પ્રમાણેની સમજૂતી,પુસ્તકની સાઈઝ વગેરે કિંમતના પ્રમાણમાં આપને મળી રહ્યું છે કે કેમ?
🔴આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ જેમ કે *QR* કૉડ સ્કેનિગ જેવી સુવિધા ઉપલબ્ધ છે?
🔴પુસ્તકના પેઇઝની ક્વોલિટી તથા છાપકમની ચોખ્ખાઈ અને સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી છે?

નોંધ👉🏻ઘણી વખત વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકમિત્રો કિંમતના પ્રમાણમાં વળતર મેળવી શકતા નથી.તેવું ન બને તે માટે ઉપર મુજબના વિવિધ પાસાઓની ચકાસણી કરીને જ પુસ્તક ખરીદવાનો આગ્રહ રાખશોજી....

💥 *ખુશ ખબર* ....💥
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિધાર્થી *NMMS* પરીક્ષામાં સફળતઓ મેળવે તે હેતુથી અમે *'વિઝન NMMS'* નામનું પુસ્તક અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓએ સમગ્ર ગુજરાતમાં *NMMS* પરીક્ષામાં *૫મો* , *૮મો* અને *૧૭મો* મેરીટ ક્રમ પ્રાપ્ત કરેલ છે,તેમના શુભ હસ્તે વિમોચન કરી આપ સર્વેના હાથમાં મુકતા આનંદ ની લાગણી અનુભવીએ છીએ..

🔖 *NMMS* શિષ્યવૃત્તિ પરીક્ષાની ઓછા સમયમાં સંપૂર્ણ તૈયારી માટેની *ALL IN ONE* બેસ્ટ બુક *વિઝન NMMS* બુક નો ડેમો જોવા માટે અહીં ક્લિક કરો.

                💠ખાસ નોંધ💠
ચાલુ વર્ષ 2019-20 માટે NMMS પરીક્ષા માટેનું નોટિફિકેશન હજુ જાહેર થયેલ નથી.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરાત થશે એટલે તાત્કાલિક જાણ કરવામાં આવશે..
🙏🏻 *આપના સાથ સહકારની અપેક્ષા સહ* 🙏🏻

Friday, 16 August 2019

NMMS જિલ્લા ગ્રુપ

NMMS ની માહિતી માટેના જિલ્લા વાઇઝ ગ્રુપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો.

Wednesday, 14 August 2019

NMMS યોજનાના વર્ષ-2018-19 દરખાસ્ત


NMMS યોજનાના વર્ષ-2018-19ના લાભાર્થી વિદ્યાર્થીઓની દરખાસ્ત માટેના પરિપત્ર માટે અહીં ક્લિક
કરો.