🏵 _*વિઝન NMMS*_ 🏵
💥 *ખુશ ખબર* .......💥
નમસ્કાર,
સારસ્વત મિત્રો....
*વિઝન NMMS* દ્વારા આપની શાળાના બાળકો શિષ્યવૃત્તિ પરીક્ષાની પાયાની પદ્ધતિસર તૈયારી કરી શકે તે હેતુથી.....
📝NMMS પરીક્ષાના પ્રશ્નપત્ર મુજબ તૈયાર કરેલ ટેસ્ટ પેપર...
📝અલગ અલગ ટોપિક પ્રમાણે તૈયારી કરવામાં એકદમ સરળ...
📝 *વિભાગ -A*( *બૌદ્ધિક યોગ્યતા કસોટી:MAT* ) ની સચોટ પ્રેક્ટિસ માટે બેસ્ટ પેપર...
📝 *વિભાગ -B* ( *શૈક્ષણિક યોગ્યતા કસોટી:SAT* ) *NCERT* અને *GCERT* અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ પેપર....
📝 *વિભાગ -B* માં *HOT* ( *હાયર ઓર્ડર થિન્કિંગ* ) પ્રકારના ખાસ પ્રશ્નો નો સમાવેશ કરાયેલ પેપર...
📝📝વિધાર્થીઓ ઘરે પણ સરળતાથી પ્રેક્ટિસ કરી શકે તથા શિક્ષક મિત્રોનો સમય બચાવી શકાય તે હેતુસર ટેસ્ટ પેપર તૈયાર કરી *ટાઇમટેબલ* મુજબ સમયાંતરે ગ્રુપમાં PDF સ્વરૂપે મુકવામાં આવશે....ટેસ્ટ ટાઇમટેબલ માટે અહીં ક્લિક કરો.
👉"વિઝન NMMS" Demo book માટે અહીં ક્લિક કરો.
*ખાસ નોંધ* :- *NMMS ટેસ્ટ પેપર મુજબની તૈયારી કરવા માટે ઝડપથી વિઝન NMMS બુક મેળવવા સંપર્ક કરશોજી....*
*નોંધ* :-NMMS પરીક્ષાની સંપૂર્ણ તૈયારી અને બેસ્ટ પ્રેક્ટિસ માટે ટેસ્ટ પેપરનો કાર્યક્રમ અમારી *"All in one"* બુક *વિઝન NMMS* ની અનુક્રમણિકા મુજબ નો રહેશે...
🙏🏻 *આપના સાથ સહકારની અપેક્ષા 🙏🏻

0 comments:
Post a Comment